RSS

ગુજરાતી લેક્સિકોન (ઉપયોગી લિંક)

22 May

ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.(http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક પર જવાથી, વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે.

આભાર

-સૌજન્ય ‘ગુજરાતી લેક્સિકોન’

 
2 Comments

Posted by on May 22, 2013 in વાર્તા

 

2 responses to “ગુજરાતી લેક્સિકોન (ઉપયોગી લિંક)

  1. Gujaratilexicon

    May 29, 2013 at 2:22 pm

    નમસ્કાર,

    આપે જે ત્વરિતતાથી ગુજરાતીલેક્સિકોનની લિંક અને વિવરણ આપના બ્લોગ ઉપર મૂક્યું છે તે બદલ અમે આપના આભારી છે.

    આભાર અને ધન્યવાદ,
    ગુજરાતીલેક્સિકોન ટીમ

     
  2. ojas.guj.nic.in

    December 2, 2013 at 9:39 pm

    હવે ઘણા લોકો આનો ઉપયોગ કરતા થયા છે..

     

Leave a comment