RSS

સર્જકસંવાદ શ્રેણી-૧૫

14 Apr

..૧૫..
ન હોય શકે.. ન જ હોય શકે ! તારો ઓપ્શન કેવી રીતે હોય શકે ?
તું જ શું કામ, આ સૃષ્ટિની તમામ વ્યક્તિઓ અજોડ હોય છે. કોઈનોયે વિકલ્પ હોય જ ન શકે. મારો પણ નહિ. હમ્મ્મ…. ? જો કે તું ક્યાં મારા વિકલ્પની શોધમાં ઓછી નિકળી હતી ક્યારેય ? હું તો તારા માટે એક પગથિયું માત્ર હતો. ને એક પગથિયાં નો વિકલ્પ આગળનું-પછીનું પગથિયું પણ બની શકે કે કેમ ? આઇ ડોન્ટ નૉ…
વિકલ્પની શોધમાં તો હું પણ ક્યાં નિકળ્યો છું કદી ? તોયે કહી શકું છુ; તારો વિકલ્પ હોય જ ના શકે. તું એ તું જ છે. તારી વાત અલગ હોય શકે. તારા જેવું કોઈ ન જ હોય.
પણ એથી શું થયું ? હેં ?
વિકલ્પ ભલે ન હોય શકે, જરુર પણ નથી. પણ, તારાથી વધુ પ્રેમાળ, તારાથી સુંદર, તારાથી વધુ કેર કરનાર, તારાથી વધુ ચાહનારી, તારાથીયે વધુ સંગાથ આપનાર, તારાથી પણ વધુ લાગણીવાળી, તારાથીયે અતિ સંભાળ લેનારી, તારાથી ચડિયાતી ને છતાંયે તારાથી અલગ અને સ્વતંત્ર એવી એક વ્યક્તિ આ સૃષ્ટિમાં તો હોય શકે ને !

Advertisements
 

Tags:

2 responses to “સર્જકસંવાદ શ્રેણી-૧૫

  1. Maulik

    July 21, 2016 at 4:37 pm

    શ્રી અજય ઓઝા ,

    આપણા બ્લોગની મુલાકાત લીધી અને લાગ્યું કે આપનું આ સાહિત્ય અમારા પ્લેટફોર્મ પર પણ મૂકી શકાય .

    ડેઇલીહન્ટ એ ભારતનું પ્રથમ ક્રમાંકનું રીજનલ ભાષાની મોબાઈલ ઈ -પુસ્તકની એપ્લિકેશન છે. જે ભારતની 12 ભાષામાં 1.5 લાખ થી પણ વધારે પુસ્તકઓ ધરાવે છે . આ સાથે અમારી એપ્લિકેશન એન્ડ્રોઇડ ,એપલ સ્ટોર્સ ,વિન્ડોઝ સહિત બધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અત્યાર સુધી 12 કરોડથી પણ વધારે યુઝર્સ આનો લાભ લઈ રહ્યાં છે.

    આપ પણ આપનું સાહિત્ય કોઈપણ જાત ના વધારાના ખર્ચ વગર અમારા પ્લેટફોર્મ પર મૂકી શકો છો અને સાથે રોયલ્ટી પણ મેળવી શકો છો.

    હું મૌલિક ભાવસાર ગુજરાતી ભાષા નું પ્રતિનિધિવ કરી રહ્યો છું .આપ મને 9898549186 પર સંપર્ક કરી શકો છો.

    આપણા જવાબની આશા રાખું છું.

    આપનો વિશ્વાસુ
    મૌલિક ભાવસાર

     
  2. કુમાર મયુર

    September 7, 2016 at 11:18 pm

    sundar blog

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: